Mon,20 May 2024,10:37 pm
Print
header

ભાજપની જાહેરાત પહેલા સોશિયલ મીડિયામાં ફરી રહી છે ભાજપના ફાઇનલ ઉમેદવારોના નામોની યાદી- Gujarat Post News

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિત 50 લોકોની ટિકિટ પાક્કિ હોવાની ચર્ચા 

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી  કરી,પરંતુ સોશિયલ મીડિયામાં અત્યારથી ભાજપના કન્ફર્મ થયેલા ઉમેદવારોના નામો ફરી રહ્યાં છે, જો કે અમે આ નામોને સમર્થન નથી આપતા, ભાજપની પહેલી યાદી આગામી 10 તારીખે જાહેર થવાની શક્યતા છે, હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યાં છે, ત્યા ભાજપ હાઇ કમાન્ડ સાથે ચર્ચા વિચારણા પછી ઉમેદવારોની જાહેરાત લગભગ 10-11 તારીખે કરાશે.

આ ઉમેદવોરાની ટિકિટ પાક્કિ હોવાનું ચર્ચાઇ રહ્યું છે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
નાણાંમંત્રી કનુ દેસાઈ
મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
મંત્રી કિરીટસિંહ રાણા
કુંવરજી બાવળિયા
જયેશ રાદડિયા
જવાહર ચાવડા
કુબેર ડીંડોર
જિતુ ચૌધરી
કીર્તિસિંહ વાઘેલા
મુકેશ પટેલ 
આર સી મકવાણા 
મનીષા વકીલ 
નીમિષા સુથાર 
નરેશ પટેલ 
હાર્દિક પટેલ
અલ્પેશ ઠાકોર
શંકર ચૌધરી
સંગીતા પાટીલ
ગણપત વસાવા
ઈશ્વર પટેલ
બળવંતસિંહ રાજપૂત
જેઠા ભરવાડ
દિલીપ ઠાકોર
હર્ષદ રિબડીયા
ગીતાબા જાડેજા
રજની પટેલ
કેતન ઈનામદાર
મધુ શ્રીવાસ્તવ
હીરા સોલંકી
પરસોત્તમ સોલંકી
બાબુ બોખીરિયા
પબુભા માણેક
જશા બારડ
શશીકાંત પંડ્યા
બાબુભાઈ જમના પટેલ
દેવાભાઇ માલમ 

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch