વડોદરા: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સવારે મહિલાના ઘરની લાઇટ જતી રહેતા તે બહાર જોવા ગયા હતા. તેવામાં અજાણ્યા શખ્સો સોનાની કાનની બુટ્ટી અને ચેઇનની લૂંટ કરીને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લીધી છે.
લૂંટ અને હત્યાની સનસનીખેજ ઘટના
પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ભાઇલાલ પાર્ક સોસાયટીમાં સુરજીત કૌર અને તેમના પતિ હરવિંદરસિંગ રહેતા હતા. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તેમના ઘરની લાઇટ જતી રહેતા વૃદ્ધ મહિલા બહાર જોવા નીકળ્યાં હતા. અને ત્યાં જ લૂંટારૂઓએ તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને ગળું કાપી નાંખ્યું હતું. જે બાદ લૂંટારૂએ તેમની બુટ્ટી અને ચેઇનની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. લૂંટારુ વૃદ્ધાનું ગળું કાપી નાખતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
વડોદરામાં ડ્રગ્સના લોકેશન બતાવનારી તમન્ના સૈયદ સામે વધુ એક પોલીસ ફરિયાદ | 2026-08-11 18:14:45
કેનેડા જવાનું સપનું બતાવીને રૂ. 2.5 કરોડની છેતરપિંડી, નકલી વિઝા લેટર કૌભાંડનો પર્દાફાશ | 2026-08-05 09:17:47
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષ પટેલની જીત | 2026-08-03 16:26:46
માંજલપુર પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ, ભાજપ- કોગ્રેસ વચ્ચેે છે મુકાબલો | 2026-08-03 08:57:16
વડોદરાના માંજલપુર સાથે બાંકીપુર અને દતિયામાં મતદાન, પરિણામ 3 ઓગસ્ટે આવશે | 2026-07-30 08:40:08