બજેટમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત થઈ હતી
માર્કેટનું વલણ જોતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા
નવી દિલ્હીઃ બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 5000 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીમાં પ્રતિ કિલોએ 8500 રૂપિયાનો ભારે ઘટાડો નોંધાયો છે.
આજે બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમત 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. 24 કેરેટ સોનાની કિંમત આજે 71,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલ સુધી 24 કેરેટ સોનાનો ભાવ 72,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 64,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હતી. આજે 18 કેરેટ સોનાની કિંમત 53,900 રૂપિયા થઈ ગઈ છે.
ચાંદીની વાત કરીએ તો ગઈકાલની સરખામણીએ આજે તેના ભાવમાં કિલોએ રૂ.3500નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આજે ચાંદી 81,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ગઈકાલ સુધી ચાંદીનો ભાવ 85,000 રૂપિયા પ્રતિ કિલો નજીક હતો.
નિષ્ણાતોનાં મતે બજેટ 2024માં સોના પર GSTમાં કોઈ ફેરફાર થયો નથી, તે હજુ પણ 3% છે અને મેકિંગ ચાર્જ પર 5% GST છે. તેથી, સોનું અને ચાંદી ખરીદવાની આ શ્રેષ્ઠ હાલમાં હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
કુણાલ કામરાનને એકનાથ શિંદે પર ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR- Gujarat Post | 2025-03-24 09:46:43
સનરાઇઝર્સના ઈશાન કિશને ફટકારી IPL 2025 ની પ્રથમ સદી, રાજસ્થાનનો 44 રનથી પરાજય- Gujarat Post | 2025-03-23 19:54:28
આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post | 2025-03-23 17:34:04
સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા | 2025-03-22 10:05:30
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51