(Photo: AMC)
14 વર્ષ સુધીના બાળકોને ભરડામાં લઈ રહ્યો છે આ વાયરસ
સેન્ડ ફ્લાય નામની માખી ફેલાવે છે આ રોગ
મચ્છર અને માખીઓથી સાવધાન રહેજો
અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ચાંદીપુરા વાયરસનો પ્રકોપ (chadipura virus outbreak in Gujarat) વધી રહ્યો છે.નાના શહેરોમાંથી (villages, towns) હવે આ રોગ મહાનગરોમાં (mega cities) બાળકોને ભરડામાં લઇ રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા 124 પર પહોંચી છે. જે પૈકી 45 થી વધુ બાળકોનાં મોત થતા હાહાકાર મચી ગયો છે. બાળકોના માતા પિતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તબીબોનાં જણાવ્યાં અનુસાર વાયરસ સિઝનલ હોવાથી વરસાદી માહોલમાં ભેજના કારણે ફેલાઈ છે. આ વાયરસથી બચવા માટે સાવચેતી જાળવવી અનિવાર્ય છે.
આરોગ્ય મંત્રલાયના આંકડા પ્રમાણે, ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થઈ ગયુ છે અને ચાંદીપુરા વાઈરસને કાબૂમાં લેવા અને બાળકોની સુરક્ષાને લઈને વિવિધ કામગીરી શરૂ કરવામા આવી છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં હજારો કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ છે, દર્દીઓના ઘર તેમજ આસપાસના ઘરો મળીને 41,211 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે.આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હજુ પણ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં 54 દર્દીઓ દાખલ છે, 24 દર્દીઓને રજા અપાઈ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
વિદેશ જવાની ઘેલછામાં વિજાપુરના એક યુવકે ગુમાવ્યો જીવ, સ્યૂસાઇડ નોટમાં થયો ખુલાસો- Gujarat Post | 2025-07-07 14:40:59
24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં 8.6 ઈંચથી પાણી પાણી થયા રસ્તાઓ | 2025-07-03 20:14:37
અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર વડે યુવકને કચડી નાખવાનો પ્રયાસ, સનસનાટીભરી ઘટના CCTVમાં કેદ | 2025-07-02 08:48:28
અમદાવાદથી સોમનાથ ઝડપથી પહોંચાશે, નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને મળી મંજૂરી | 2025-07-01 15:12:44