Mon,14 October 2024,4:17 am

RAW ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, મૌની રોય

  • 2019-03-04 18:16:49
  • /
  • Video
જ્હોન અબ્રાહમ અને મૌની રોયની ફિલ્મ 'RAW'નું ટ્રેલર રિલીઝ થયું છે, આ ફિલ્મ દેશભક્તની સાચી કહાની પર આધારિત છે, જેમાં દેશ માટે બલિદાન અને દેશભક્તિના ઝનૂનને રજૂ કરાયું છે, જ્હોન ક્યારેક પોલીસનાં રોલમાં તો ક્યારેક જખમી વ્યક્તિનાં રોલમાં નજર આવે છે, ફિલ્મમાં જેકી શ્રોફ પણ છે, RAW 1971 ના યુદ્ધની કહાની છે, 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, ફિલ્મ આગામી 5 એપ્રિલના રોજ રિલિઝ થશે.