Fri,20 September 2024,11:51 am

ફિલ્મ કેસરીનું નવું સોંગ રિલિઝ, દેશભક્તિથી ભરપુર

  • 2019-03-16 20:45:03
  • /
  • Video
અક્ષય કુમાર અને પરિણીતા ચોપરાની આગામી ફિલ્મ કેસરીનું નવું સોંગ રિલિઝ થયું છે, તેરી મિટ્ટીમે મરજાવા સોંગમાં દેશભક્તિની ઝલક દેખાઇ રહી છે, આ ફિલ્મ 21 શિખ સૈનિકોની શૌર્યગાથા પર આધારિત છે, આ ફિલ્મ 21 માર્ચે રિલિઝ થશે.