ગુજરાત ATSને મોટી સફળતા
ATSએ ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી
પકડાયેલા ચારેય આતંકીઓ શ્રીલંકાના રહેવાસી
ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યાં હતા
અમદાવાદઃ ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. દેશમાં લોકસભાની ચૂંટણીઓ વચ્ચે ગુજરાત ATS ને અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ તમામ શ્રીલંકાના રહેવાસી છે. ચારેય આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતા હતા. ATS એ આતંકીઓને ગુપ્ત જગ્યાએ લઈ જઈને પૂછપરછ શરૂ કરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદીઓ પહોંચ્યાં હતા ત્યારે તેમની ધરપકડ કરાઇ હતી, તેઓ શ્રીલંકાથી ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે આવ્યાાં હતા. તે પહેલા જ પકડાઇ ગયા છે. આતંકીઓ શ્રીલંકાથી ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદમાં કોઇ હુમલાને અંજામ આપવા જાય તે પહેલા જ એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.આ આતંકીઓ પાકિસ્તાનમાં તેમના હેન્ડલર્સના આદેશની રાહ જોઈ રહ્યાં હતા. એટીએસને આતંકીઓ પાસેથી અનેક વસ્તુઓ પણ મળી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
EDની મોટી કાર્યવાહી, અમેરિકામાં વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત | 2025-02-16 09:37:51
43 ATM કાર્ડ, 21 ચેકબુક, 15 મોબાઇલ ફોન અને PAN... ઠગોએ 10 દિવસમાં રૂ. 4 કરોડ ઉપાડી લીધા | 2025-02-15 15:05:50
અમદાવાદમાં ઉછીના પૈસા ન આપવા બાબતે મિત્રએ જ મિત્રની પથ્થર મારીને કરી ઘાતકી હત્યા | 2025-02-14 09:00:44
તમે બધા ખુશ રહેજો... પરણીતાની સ્યૂસાઇડ નોટ તમને રડાવી દેશે, પુત્રનું પણ મોત, બે બાળકીઓ હોસ્પિટલમાં | 2025-02-13 19:22:40