સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે, જેના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન આજે સવારથી અમદાવાદમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે વરસાદને લઈ આજે પણ રેડ અલર્ટ આપ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ અપાયું છે.
દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ વોર્નિંગ અપાઈ છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
ગુજરાતમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ મળશે - Gujarat Post | 2025-07-05 22:10:57
મોન્ટુ પટેલ લાંચ લઈને કોલેજોને આપતો હતો મંજૂરી, CBIના 40 કરતા વધુ કોલેજોના કેસમાં દરોડા, થઇ રહ્યાં છે નવા ઘટસ્ફોટ | 2025-07-05 21:49:46
નરાધમ પ્રેમીએ દોસ્ત સાથે મળીને ન્યૂડ વીડિયો વાઇરલ કર્યો હતો, અમદાવાદમાં યુવતીએ બિલ્ડીંગ પરથી કૂદીન કર્યો આપઘાત | 2025-07-05 16:46:32
ગૃહમંત્રી અમિત શાહને મસમોટો લેટર..ભાજપના કાર્યકર્તાએ જ ધારાસભ્ય કનુ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં | 2025-07-04 17:41:40
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
વિદેશ જવાની ઘેલછામાં વિજાપુરના એક યુવકે ગુમાવ્યો જીવ, સ્યૂસાઇડ નોટમાં થયો ખુલાસો- Gujarat Post | 2025-07-07 14:40:59
24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં 8.6 ઈંચથી પાણી પાણી થયા રસ્તાઓ | 2025-07-03 20:14:37
અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર વડે યુવકને કચડી નાખવાનો પ્રયાસ, સનસનાટીભરી ઘટના CCTVમાં કેદ | 2025-07-02 08:48:28
અમદાવાદથી સોમનાથ ઝડપથી પહોંચાશે, નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને મળી મંજૂરી | 2025-07-01 15:12:44