Sat,27 July 2024,4:12 pm
Print
header

PM મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ગંગા કિનારે કરી પૂજા અર્ચના- Gujarat Post

વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે

વારાણસીમાં લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન 

સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi lok sabah nomination) આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક (Varanasi lok sabha seat) પરથી ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને એનડીએ (NDA) ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેશે. તેઓ  બનારસમાં દશાશ્વમેધ ઘાટ પહોંચ્યાં છે અને તેમને અહીં ગંગા કિનારે પૂજા અર્ચના કરી હતી. કાલ ભૈરવ મંદિરના પણ દર્શન કર્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગંગા નદીમાં ડુબકી (Holy dip in Ganga) લગાવી હતી, વડાપ્રધાન સવારે 11.40 કલાકે વારાણસી લોકસભા બેઠક પરથી નામાંકન ભરશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ જવા રવાના થશે. 

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch