બેઇજિંગઃ ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ચીનના રાજદૂતે અભિનંદન આપતાં આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી સર્વસંમતિને વળગી રહીને બંને દેશો મજબૂત અને સ્થિર સંબંધો આગળ વધારશે. ભારત અને ચીન વચ્ચે જૂનો સીમા વિવાદ છે. 2020માં બંને દેશો વચ્ચે હિંસક સૈન્ય સંઘર્ષ થયો હતો. બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા હતા. પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. આવી સ્થિતિમાં ચીનના અભિનંદન સંદેશને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યાં છે.
ચીનના રાજદૂતે શું કહ્યું ?
ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે X પર લખ્યું ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ નરેન્દ્ર મોદીજીને અભિનંદન. એવી આશા છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન મોદી વચ્ચે થયેલી સર્વસંમતિને વળગી રહીને ચીન અને ભારત મજબૂત અને સ્થિર ચીન-ભારત સંબંધોનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે.
Congratulations to Shri Narendra Modi @narendramodi on taking office as the Prime Minister of #India. Hope China and India will continue to follow the consensus reached between President Xi Jinping and PM Modi to build a sound and steady China-India relationship.
— Xu Feihong (@China_Amb_India) June 9, 2024
ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે કહ્યું કે ચીન-ભારત સંબંધોને મજબૂત અને સ્થિર કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપેક્ષા છે. જે બંને દેશો, ક્ષેત્રો અને વિશ્વના હિત માટે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચુકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસને નડ્યો અકસ્માત, 42 ભારતીયોના મોત, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો | 2025-11-17 11:47:24
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી | 2025-11-16 19:44:45
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
બિહારમાં ભાજપની નવી બ્લૂ પ્રિંટઃ ભગવા રંગની ધૂમે ભાજપને બનાવ્યો સિનિયર પાર્ટનર, ભવિષ્યમાં બદલાઈ શકે છે ગઠબંધનનું સ્વરૂપ | 2025-11-14 18:38:21
કમળ અને તીરની આંધીમાં લાલટેનનો દીવો બુઝાયો, મહાગઠબંધનના સુપડાં સાફ | 2025-11-14 18:34:59
Bihar Assembly Elections: NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું, 160 થી વધુ બેઠકો પર આગળ | 2025-11-14 09:34:41
ગોપાલ ઇટાલીયા પર પ્રહાર, ધાનાણીએ કહ્યું આપ અને બાપે જગતના તાતને બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું | 2025-11-03 22:11:51
દિલ્હી વિસ્ફોટ પર PM મોદીનું ભાષણ, કહ્યું, કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં | 2025-11-11 12:52:04
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં | 2025-11-10 11:01:20
માલીમાં આતંકવાદીઓએ 5 ભારતીયોનું અપહરણ કર્યું, પરિવારજનોએ કરી છોડાવવાની માંગ | 2025-11-08 10:03:04
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33