Mon,20 May 2024,7:30 pm
Print
header

Breking news- ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો- તમારા વિસ્તારમાં કોણે મળી ટિકિટ- Gujarat Post News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે. ઉપરાંત અનેક જૂના જોગીઓને રિપીટ કરાયા છે.

ભાજપના ઉમેદવારોની યાદી 

ઘાટલોડિયા- ભૂપેન્દ્ર પટેલ

મજુરા- હર્ષ સંઘવી

વિસનગર- ઋષિકેશ પટેલ 
જેતપુર - જયેશ રાદડીયા
વિરમગામ - હાર્દીક પટેલ
અબડાસા- પ્રધુમનસિંહ જાડેજા
માંડવી- અનીરૂધ્ધ દવે 
ભૂજ- કેશવલાલ પટેલ
અંજાર- ત્રિકમ છાંગા 
ગાંધીધામ- માલતી મહેશ્વરી
રાપર- વિરેન્દ્રસિંહ જાડેજા 
ખેડબ્રહ્મા- અશ્વીન કોટવાલ 
દસાડા- પી.કે. પરમાર 
લીંબડી- કિરીટસિંહ રાણા  
વઢવાણ- જીગ્નાબેન પંડ્યા 
ચોટીલા- શામજી ચૌહાણ 
ધ્રાંગધ્રા- પ્રકાશ વરમોરા
મોરબી- કાંતિ અમૃતિયા
ટંકારા- દુર્લભજી દેથરિયા
વાંકાનેર- જીતુ સોમાણી
રાજકોટ પૂર્વ-  ઉદય કાનગડ
રાજકોટ પશ્ચિમ- ડો. દર્શીતા શાહ
રાજકોટ દક્ષિણ- રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામ્ય- ભાનુબેન બાબરીયા
ગોંડલ- ગીતાબા જાડેજા 
કાલાવાડ- મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય- રાઘવજી પટેલ
જામનગર દક્ષિણ- રીવાબા જાડેજા
જામજોધપુર- ચીમન સાપરિયા
પોરબંદર- બાબુ બોખરીયા
જુનાગઢ- સંજય કોરડીયા
વિસાવદર- હર્ષદ રિબડીયા
સોમનાથ- માનસિંહ પરમાર 
કોડીનાર- ડો. પ્રધુમન વાજા
ધારી- જે વી કાકડીયા 
અમરેલી- કૌશિક વેકરીયા
સાવરકુંડલા- મહેશ કશવાલા
રાજુલા- હિરા સોલંકી
ગઢડા- શંભુનાથ મહારાજ 
જંબુસર- ડી કે સ્વામી 
વાગરા- અરુણસિંહ રાણા 
ઝઘડિયા- રિતેશ વસાવા
ભરૂચ- રમેશ મિસ્ત્રી 
અંકલેશ્વર- ઇશ્વર પટેલ 
સુરત ઇસ્ટ- અરવિંદ રાણા
સુરત નોર્થ- કાંતિ બલ્લર
વરાછા રોડ - કિશોર કાનાણી
કારંજ- પ્રવીણ ગોધારી
લિંબાયત- સંગીતા પાટીલ
ઉધના- મનુભાઈ પટેલ
કતારગામ- વિનુભાઈ મોરડીયા
સુરત વેસ્ટ- પુર્ણેશ મોદી
બારડોલી- ઇશ્વર પરમાર

જલાલપોર - આર.સી.પટેલ 
નવસારી- રાકેશ દેસાઈ
વલસાડ- ભરત પટેલ 
પારડી- કનુ દેસાઈ રિપીટ
કપરાડા- જિતુ ચૌધરી

કરજણ- અક્ષય પટેલ

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch