Tue,21 May 2024,5:41 pm
Print
header

Lok Sabha Election 2024: કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો જાહેર કર્યા, રાજ બબ્બરને ગુરુગ્રામથી ઉતાર્યા મેદાનમાં

મુંબઈ નોર્થથી ભૂષણ પાટીલને મળી ટિકિટ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને (lok sabha elections 2024) લઈને કોંગ્રેસે ચાર ઉમેદવારોની (congress candidates) વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં અભિનેતા રાજ બબ્બરને (raj babbar) હરિયાણાની ગુરુગ્રામ લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. હિમાચલ પ્રદેશની કાંગરા બેઠકથી આનંદ શર્માને (anand sharma) ટિકિટ આપી છે. હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠકથી સતપાલ રાયજાદાને મેદાને ઉતાર્યા છે અને મુંબઈ નોર્થ બેઠકથી ભૂષણ પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch