મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024 વચ્ચે રોડ શો વખતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના ચેમ્બુરમાં 14 મે 2024ના રોજ શિવસેના (UBT)ના ઉમેદવાર અનિલ દેસાઈની રેલીમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. આ મામલે અમે તપાસ કરતાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું હતુ. રેલીમાં લહેરાવવામાં આવેલો ઝંડો પાકિસ્તાનનો નહીં પણ ઈસ્લામિક હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતી વખતે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરાયા છે. તેમને દેશદ્રોહી ગણાવી દેવાયા છે. ભાજપ નેતા નીતીશ રાણેએ આ વીડિયો શેર કર્યો છે, તેમને કટાક્ષ કર્યો કે દાઉદ મુંબઈમાં એક સ્મારક પણ બનાવશે અને કહેવાય છે કે તે શ્રી બાળાસાહેબનું અસલી સંતાન છે. ભાજપ નેતાએ ઠાકરે પર જોરદાર પ્રહાર કર્યાં હતા.
આ વીડિયોને લઇને અમે ઇન્ટરનેટ પર અનેક વીડિયો સર્ચ કર્યાં, નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસ્યાં તો અમારા ફેક્ટ ચેક ચેક દરમિયાન જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતો ઝંડો પાકિસ્તાનનો નથી પરંતુ ઈસ્લામિક ઝંડો છે. આ પછી વાયરલ વીડિયોમાં દેખાતા ઝંડાની સરખામણી પાકિસ્તાની ઝંડા સાથે કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે પાકિસ્તાનના ઝંડાની ડાબી બાજુએ સફેદ પટ્ટી છે જે ઇસ્લામિક ઝંડામાં નથી, જેથી વીડિયોમાં કરાયેલો દાવો ખોટો છે અને લોકોએ પણ આવા વીડિયોને ખોટી રીતે શેર ન કરવા જોઇએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ | 2025-01-18 18:56:50
શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post | 2025-01-18 18:39:12
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
Fact Check: અઘોરી સાધુએ મહાકુંભમાં નથી કર્યા લગ્ન, એક ભ્રામક વીડિયો વાયરલ થઇ રહ્યો છે | 2025-01-17 09:48:05
Fact Check: શું સિંગર નેહા કક્કડની ધરપકડ કરવામાં આવી છે ? અહીં જાણો વાયરલ દાવાની સત્યતા | 2025-01-15 14:07:38
Fact Check: શું ચીને ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે ? જાણો આ વાયરલ દાવાની સત્યતા | 2025-01-06 17:24:09
Fact Check News: અભિષેકથી છૂટાછેડા બાદ ઐશ્વર્યા રાયે લંડન સ્થિત બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલ ખોટા છે, આ છે સત્ય | 2024-12-30 15:46:32
Fact Check: દક્ષિણ કોરિયાના ઓવરબ્રિજને જમ્મુ નેશનલ હાઈવે તરીકે વર્ણવવામાં આવ્યો, આ દાવો ખોટો છે | 2024-12-21 12:00:34