મહીસાગરઃ જિલ્લામાંથી (mahisagar news) ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. એક આઘેડ શિક્ષકને (teacher) તાલિબાની સજા અપાઇ હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે લુણાવાડા (lunawada) તાલુકાના એક ગામના પ્રેમપ્રકરણનો (love affairs) મામલો સામે આવ્યો છે.
ધૂળાભાઈ માછી નામના આઘેડ શિક્ષક પ્રેમિકા સાથે ઝડપાઇ જતા મામલો બિચક્યો હતો. યુવતીના પરિવારજનો શિક્ષકને કારમાં બેસાડીને ગામમાં લઇ આવ્યાં હતા. ત્યાર બાદ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો. દોરડાથી બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હતી.
શિક્ષકને માર મરાતા તેમને લુણાવાડાની સરકારી હોસ્પિટલ લઇ જવા પડ્યાં હતા.બાદમાં ગોધરા રિફર કરવામાં આવ્યાં હતા. આ કેસમાં ધુળાભાઈ માછીના પરિવારજનોએ પોલીસમાં અરજી આપી છે. આ મામલે યુવતીના પરિવારજનો પણ રોષે ભરાયા છે અનેે બંને પક્ષો આમને સામને આવી ગયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
કુંભથી પરત ફરી રહેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, દાહોદમાં ટ્રક-ટ્રાવેલર વચ્ચે ટક્કર થતા 4 લોકોનાં મોત | 2025-02-15 14:03:38