અમદાવાદઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે, નિલેષકુમાર ભીખાભાઇ પટેલ, રીજીયોનલ ફાયર ઓફીસર વર્ગ-1, વુડાભવન, વડોદરા, રહે. 9- સત્સંગવિલા, દેવસ્ય સ્કૂલ રોડ, શ્રીધર પેરેડાઇઝની સામે, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ અને અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડા (પ્રજાજન) રહે. માંગલેજ, તા.કરજણ, જી.વડોદરા પર સકંજો કસ્યો છે.
રીજીયોનલ ફાયર ઓફીસ, સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, એલ એન્ડ ટી સર્કલની સામે, વુડાભવન, કારેલી બાગ, વડોદરામાં આ બાબુએ પોતાની ચેમ્બરમાં જ રૂ.2 લાખ 25 હજાર લીધા અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
આ પણ વાંચો....અધિકારીના ઘરમાં ડબલ બેડ નીચેથી મળ્યાં રૂ 30,00,000 રોકડા
ફરીયાદીએ ફાયર સેફ્ટી માટે ફાયર કચેરીમાં એન.ઓ.સી. મેળવવા અરજી કરી હતી. જેમાં એન.ઓ.સી. આપવા રૂ.2 લાખ 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, ફરિયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં અધિકારીએ લાંચની રકમ અપૂર્વસિંહ મહિડાને આપવા જણાવ્યું હતુ. જેમાં હવે બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
ટ્રેપીંગ અધિકારીઃ એચ.પી કરેણ
પોલીસ ઇન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશન, મોડાસા
સુપરવિઝન અધિકારીઃ એ. કે. પરમાર
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ પણ વાંચો....આ અધિકારીના ઘરમાં ડબલ બેડ નીચેથી મળ્યાં રૂ 30,00,000 રોકડા
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
વડોદરામાં પૂરના પાણીથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, મળશે આટલી સહાય- Gujarat Post | 2024-09-12 15:34:58
આ મામલતદાર ઓફિસમાં ACB ની ટ્રેપ, કર્મચારી 5500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો | 2024-09-10 19:37:26
Vadodara: પૂરના પાણી ઓસર્યા બાદ પણ ભાજપના કોઈ કેન્દ્રીય નેતા નહીં દેખાતા લોકોમાં આક્રોશ | 2024-09-08 13:14:01
વડોદરામાં સ્કૂટર પર મગરને લઇને જતા બે યુવકોનો વીડિયો વાઇરલ, જાણો શું હતો મામલો ? | 2024-09-02 09:09:17
Vadodara News: પૂર બાદ વડોદરાવાસીઓને હવે સતાવી રહી છે આ ચિંતા, લોકોમાં ભાજપ સામે આક્રોશ- Gujarat Post | 2024-09-01 11:43:00