ન્યૂયોર્કઃ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં ભારતે ઈતિહાસ રચી લીધો છે. જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023માં બેસ્ટ યુનિક કોમેડી માટે ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો છે. વીર દાસને નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શો 'વીર દાસ લેન્ડિંગ' માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. 'વીર દાસ લેન્ડિંગ'ની સાથે 'ડેરી ગર્લ્સ સીઝન 3'ને કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં છે. બંને વચ્ચે સ્પર્ધા બરાબર હતી અને બંનેએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો હતો.
આ પહેલા 2021માં પણ વીર દાસને તેના કોમેડી શો 'ટુ ઈન્ડિયા' માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી તે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે 'દિલ્હી ક્રાઈમ 2' (નેટફ્લિક્સ) માટે અભિનેત્રી શેફાલી શાહ અને 'રોકેટ બોયઝ 2' (સોની લિવ) માટે અભિનેતા જિમ સરબને પણ આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતા.
આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યાં હતા. આ સન્માન સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના કન્ટેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર અને કોમેડિયન વીર દાસને આ ઇન્ટરનેશનલ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યાં હતા. એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની ગઈ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
For India
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
ઘઉંને પીસતા પહેલા આ બે વસ્તુઓ મિક્સ કરો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં, રોટલીનું પોષણ વધશે | 2024-09-20 09:23:56
ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ, ધમનીઓ સાફ થવા લાગશે, શરીરમાંથી ગંદુ કોલેસ્ટ્રોલ દૂર થશે | 2024-09-19 09:52:04
શું બકરીનું દૂધ અને પપૈયાના પાનનો રસ પ્લેટલેટ્સ વધારે છે? જાણો શું કહે છે આર્યુવૈદ | 2024-09-18 09:13:32
સવારે ખાલી પેટ વાટકી ભરીને ફણગાવેલા મગ ખાઓ, તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે | 2024-09-17 09:37:18
આ બીજનું પાણી રોજ સવારે ખાલી પેટ પીવો ! શરીરમાં જમા થયેલી જિદ્દી ચરબી એક મહિનામાં જ ઓગળી જશે ! | 2024-09-16 10:10:01