વડોદરાઃ સતત ત્રીજી વખત ભાજપે રંજનબેન ભટ્ટને લોકસભાના ઉમેદવાર બનાવ્યાં હતા, પરંતુ તેમનો જોરદાર વિરોધ શરૂ થતા હવે તેમને સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી.
ભાજપના નેતા અને પૂર્વ મેયર ડો.જ્યોતિબેન પંડ્યાંએ ખુલ્લેઆમ રંજનબેન સામે બળવો કર્યો હતો અને કહ્યું હતું કે સાંસદ રંજનબેને વડોદરા માટે કંઇ કર્યું નથી, ભાજપનો વિકાસ વડોદરામાં દેખાતો નથી, બીજી તરફ રંજનબેન સામે અનેક જગ્યાએ પોસ્ટર્સ પણ લાગ્યા હતા અને તેમને હટાવવા માટે માંગ કરાઇ હતી.
એવી પણ શક્યતા છે કે ભાજપ હાઇકમાન્ડે જ રંજનબેનને પાછા ખસવા માટે દબાણ કર્યું હોય અને રંજનબેને આ જાહેરાત કરી હોય, ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ અહીં કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
— Ranjan Bhatt (MP) (मोदी का परिवार) (@mpvadodara) March 23, 2024
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
સૌથી મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરૂ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ | 2025-03-28 18:18:26
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય | 2025-03-25 14:16:51
પેટા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક માટે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યુ- Gujarat Post | 2025-03-23 20:04:11
પાયલ ગોટી વિવાદ મામલે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, કહ્યું ગુજરાતમાં દિકરીઓ અસલામત | 2025-03-21 15:32:54
રાહુલ ગાંધી ઘોડા અને ગધેડાનો ફરક નથી જાણતાઃ મોઢવાડિયાના નિવદેનથી કૉંગ્રેસના નેતાઓ ચોંકી ગયા- Gujarat Post | 2025-03-19 12:11:37
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં નવો વિવાદ, લખ્યું છે દ્વારકામાં ભગવાન નથી- Gujarat Post | 2025-03-23 17:26:57
વડોદરા અકસ્માતમાં ખુલાસો, ડ્રગ્સ લઈને મસ્તી કરવા નીકળ્યો હતો કાર ચાલક- Gujarat Post | 2025-03-15 12:15:22
પાવાગઢ દર્શન કરીને પરત સુરત જઇ રહેલા પરિવારનો અકસ્માત, ત્રણ લોકોનાં મોત | 2025-03-14 18:00:49
છોટા ઉદેપુરની આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે, 5 વર્ષની બાળકીની નરબલી ચઢાવી દેવાઇ | 2025-03-10 15:56:03
વ્હાલા મમ્મી પપ્પા અને ભાઇ...મને માફ કરજો....લખીને વડોદરામાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત | 2025-03-04 10:41:22