સુરતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમાં તપાસ શરૂ
પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં તપાસ શરૂ
સુરતઃ આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સુરતમાં આવકવેરા વિભાગે જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે. ઇન્કમટેક્સની રેડને લઇને શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આવકવેરા વિભાગની ટીમે સુરતના જાણીતા કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના 35થી વધુ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં છે.અધિકારીઓ દ્વારા તપાસ કરતા મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
આવકવેરા વિભાગની ટીમે પાર્લે પોઈન્ટ અને અડાજણ વિસ્તારના કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ડુમ્મસ વિસ્તારમાં આવેલા બંગલાની પણ તપાસ ચાલી રહી છે. પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં પણ ITની તપાસ ચાલી રહી છે. અંદાજે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
સ્ટેટ GST નું સુરતમાં ઓપરેશન યથાવત, ફરીથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડી | 2023-09-19 19:36:40
કરોડો રૂપિયાની ટેક્સચોરી, સુરતમાં આઈટીના દરોડામાં રૂ. 200 કરોડના રોકડ વ્યવહારો મળ્યાં- Gujarat Post | 2023-09-15 11:30:03
સુરતઃ પ્રેમી બન્યો પાગલ.... લગ્ન બીજી જગ્યાએ કરવાની વાત આવતા પ્રેમિકાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી | 2023-09-14 17:32:29
વધુ એક હાર્ટએટેક, ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના હેડનું મોત- Gujarat Post | 2023-09-24 12:04:24
વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો | 2023-09-23 15:53:55
ખેતીપાકને થયેલા નુકસાનને લઈ વડોદરા, ભરૂચ, નર્મદા માટે રાહત પેકેજની જાહેરાત- Gujarat Post | 2023-09-23 12:37:17
ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત, ઉંમર હતી માત્ર 24 વર્ષ | 2023-09-22 08:43:01