કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
ગુજરાત એટીએસનું સુરતમાં મોટું ઓપરેશન
સુરતઃ કારેલી ગામમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. એટીએસની ટીમે 4 કિલો મેફેડ્રોન, 31 કિલો લિક્વિડ મેફેડ્રોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે. પકડાયેલા બે આરોપીઓમાંથી એક ટ્રેડર અને બીજો એન્જિનિયર છે.
આરોપી સુનિલ રાજનારાયન યાદવ ડ્રગ્સનું રો મટિરિયલ લાવવાનું કામ કરતો હતો. આરોપી વિજય જેઠાભાઇ ગજેરા ઈલેક્ટ્રિક એન્જનિયર છે.
તે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો, ત્રીજો આરોપી હરેશ કોરાટ જૂનાગઢ એસઓજીની પક્કડમાં આવી ગયો છે.
ઇન્ટરનેટ પર વીડિયો જોઇને ડ્રગ્સ બનાવતા હતા આરોપીઓ
પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રેડ
પોલીસે માહિતી આપી છે કે આરોપીઓઓએ થોડા મહિના પહેલા જ આ શેડ 20 હજાર રૂપિયાના ભાડામાં રાખ્યો હતો અને દવા બનાવવાની ફેક્ટરીની આડમાં આ લોકો ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યાં હતા. પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો કોને કોને સપ્લાય કર્યો છે અને તેમની સાથે અન્ય કયા લોકો જોડાયેલા છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મુંબઈનાં ડ્રગ્સ માફિયા સલીમ સૈયદને 20 કરોડ રૂપિયાનું 4 કિલો ડ્રગ્સ સપ્લાય કરી ચુક્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26
સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પરસ્ત્રી સાથે મનાવતો હતો રંગરેલિયા અને પત્ની ત્રાટકી | 2025-01-10 14:44:44
મોટો અકસ્માત, અંકલેશ્વર નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોનાં મોત- Gujarat Post | 2025-01-08 11:05:18
ગુજરાતમાં નકલી CMO અધિકારી પકડાયો, મુખ્યમંત્રી કાર્યાલયમાં પોસ્ટિંગનો દાવો કરતો હતો | 2025-01-06 15:13:34
વધુ એક જમીન કૌભાંડ, સુરતમાં ખેડૂતની જમીન પર 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સ્કીમ મૂકવાનું સ્કેમ આવ્યું સામે- Gujarat Post | 2025-01-04 11:09:13
હત્યારો પતિ...સુરતમાં બે દીકરીઓની સામે જ છરીના ઘા મારીને પતિએ કરી પત્નીની હત્યા | 2024-12-30 09:18:12