Sat,27 July 2024,10:55 am
Print
header

એક સમયે ભાજપની વિરૂદ્ધમાં હતા હવે ભાજપની શરણમાં પહોંચ્યાં રાજ શેખાવત, પાસના નેતાઓ પણ જોડાયા- Gujarat Post News

કરણીસેનાના રાજ શેખાવત હવે કમળની સાથે 

અગાઉ પદ્માવત જેવી ફિલ્મનો કર્યો હતો જોરદાર વિરોધ 

અમદાવાદઃ ચૂંટણી પહેલા નેતાઓનો ભાજપ પ્રવેશ ચાલુ છે, ભાજપના રાજમાં જેના પર પોલીસ કેસ થયા હતા અને જેઓ વારંવાર ભાજપની વિરૂદ્ધમાં હતા, તેવા કરણી સેનાના રાજ શેખાવતે કેસરિયો ધારણ કરીને ભાજપના વખાણ કર્યાં છે. તેમની સાથે અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે. શેખાવત પહેલા BSFમાં દેશની સેવા કરી ચુક્યાં છે. સાથે ભાજપ સરકારની સામે પણ અનેક કાર્યક્રમો આપી ચુક્યાં છે.

પાસના અનેક કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં 

પહેલા ભાજપને આપી હતી ગાળો 

હાર્દિક પટેલ બાદ હવે જયેશ પટેલ સહિત 1500 જેટલા પાસના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે, તેઓ કમલમમાં ભાજપમાં જોડાયા છે, આ લોકો પહેલા ભાજપની વિરુદ્ધમાં હતા, અને કોંગ્રેસના સમર્થનમાં હતા, જો કે આ વખતે ચિત્ર બદલાયું છે અને પાટીદાર અનામત આંદોલનથી નેતાઓ બનેલાઓ હવે ભાજપની શરણમાં પહોંચી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch