Tue,07 May 2024,4:21 pm
Print
header

પોલીસ બેડામાં મોટા ફેરફારો, 594 PSI અને 232 PIની એક સાથે બદલીઓ કરાઇ

વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ  રાજ્યમાં 50 IASની બદલી બાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર કરાયા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં બદલીઓ કરાઇ છે. ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે. રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર પણ કર્યો છે. હજુ ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલી થવાની ધારણા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch