Sun,19 May 2024,7:52 pm
Print
header

Gujarat loksabha election 2024: રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન, સાંજે ફરી ઉત્સાહ જોવા મળશે

ગાંધીનગરઃ રાજ્યમાં 25 લોકસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે, વહેલી સવારથી લઇને બપોર સુધી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, 1 વાગ્યા સુધીમાં સરેરાશ 40 ટકા મતદાન થયું છે, ગરમીને કારણે બપોરના સમયે લોકો ઓછા ઘરમાંથી બહાર નીકળી રહ્યાં છે, પરંતુ 4 વાગ્યા બાદ ફરીથી મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી શકે છે.

રાજકોટ, સાબરકાંઠા, બનાસકાંઠા અને આણંદમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ બેઠકો પર ક્ષત્રિયો પર ભારે મતદાન કરી રહ્યાં છે, ક્ષત્રિય બહેનો સવારથી લાઇનોમાં ઉભી હતી અને તેઓ પહેલાથી રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ભાજપથી નારાજ ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch