Fri,17 May 2024,11:56 am
Print
header

પીએમ મોદીએ કમલમમાં કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ ટ્વિટથી કહી આ વાત

(તસવીર - પીએમ મોદીનું ટ્વિટર હેન્ડલ)

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના (lok sabha elections) ત્રીજા તબક્કા અંતર્ગત (3rd phase voting) ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાશે. જેને લઈ તમામ પક્ષો જોરશોરથી (election campaign) પ્રચાર કરી રહ્યાં છે. પીએમ મોદી (pm modi) લોકસભા ચૂંટણીને લઈને બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેમણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચૂંટણી સભા સંબોધી હતી. જે બાદ તેઓ કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "બનાસકાંઠા અને સાબરકાંઠામાં વિશાળ રેલીઓ પછી, પાર્ટી કાર્યાલય કમલમ ગયો અને સાથી કાર્યકર્તાઓ સાથે સમય વિતાવ્યો. તેમની ઉર્જા અને ઉત્સાહ ઉત્કૃષ્ટ છે. તેઓ અમારી સરકાર ત્રીજીવાર બને તે સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી રહ્યાં છે."

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch