બનાસકાંઠાઃ પીએમ નરેન્દ્ર મોદીએ પાલનપુરમાં જનસભાને સંબોધન કરતા કહ્યું કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ ધારાસભ્યો અથવા સરકારને ચૂંટવા માટે નથી, પરંતુ આગામી 25 વર્ષ માટે આપણા ગુજરાતનું ભાવિ નક્કી કરવા માટે છે. કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારોએ રાજ્યમાં વિકાસના ઘણા કામો કર્યાં છે, પરંતુ હવે મોટી છલાંગ મારવાનો સમય આવી ગયો છે.
182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન છે. "આ ચૂંટણીમાં કોણ ધારાસભ્ય બનશે અને કોની સરકાર બનશે તેના માટે નથી. આ ચૂંટણી આગામી 25 વર્ષ માટે ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. મોદી ગુજરાતને વિકસિત દેશોની શ્રેણીમાં મૂકવા પ્રયાસો કરી રહ્યાં છે. મજબૂત સરકાર બનાવવા માટે મને તમારા સમર્થનની જરૂર છે. તમારે મને તમારી સમસ્યાઓ કહેવાની જરૂર નથી, કારણ કે હું અહીં મોટો થયો છું અને મુદ્દાઓને સારી રીતે સમજી શકું છું.
બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો વિજય થાય તે માટે હું આપ સૌને અપીલ કરું છું. ગુજરાત સરકારે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન, પર્યાવરણ, પાણી અને પશુપાલન તેમજ પોષણ સંબંધિત પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમે પાણી અને વીજળીની તંગી દૂર કરી છે. 20 થી 25 વર્ષની વયના આજના યુવાનોને ખબર નહીં હોય કે થોડા દાયકાઓ પહેલા અહીં સ્થિતી કેવી હતી.તેમને આડકતરી રીતે કોંગ્રેસની ઝાટકણી કાઢી નાખી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
રાજસ્થાનની 199 બેઠકો પર મતદાન, વસુંધરાએ બાલાજી મંદિરમાં કરી પૂજા, ગેહલોતે કહ્યું- જીત અમારી જ થશે | 2023-11-25 09:00:08
રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post | 2023-11-24 11:17:09
સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post | 2023-11-21 20:49:09
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01