વડોદરાઃ નંદેસરી નજીકથી એક યુવકની લાશ મળી આવી હતી. તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સગાઈ પછી મંગેતર તેની સાથે બરાબર વાત કરી રહી ન હતી. જેના કારણે તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિત તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના નાપાડ ગામનો 23 વર્ષીય સમીર રાઠોડ વડોદરાના કોયલી ગામમાં તેના મામા સાથે રહેતો હતો. તેમની સાથે ગેટ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તે ગુરુવારે અચાનક ગુમ થઈ ગયો હતો. જે બાદ શુક્રવારે નંદેસરી જીઆઈડીસી પાસે એક લાશ મળી આવી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો હતો, પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ આત્મહત્યાનો મામલો છે. આ પછી પોલીસે યુવકના પરિવારજનોને બોલાવીને પૂછપરછ કરી હતી. સમીરનો મોબાઈલ પણ ચેક કર્યો હતો.
પોલીસના જણાવ્યાં અનુસાર સમીરની સગાઈ 5 દિવસ પહેલા થઈ હતી.પરંતુ તેની મંગેતર તેની સાથે વાત કરતી ન હતી. યુવકે આ વાત તેના મિત્રને ચેટમાં કહી હતી. આ કારણોસર તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું તારણ છે. વડોદરાના જવાહરનગર પોલીસે આ મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
63 વર્ષના ટ્યુશન શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો, પીડિતા ગર્ભવતી થઈ અને સત્ય સામે આવ્યું | 2026-02-09 08:43:08
અમદાવાદ- વડોદરા હાઈવે બનશે વધુ સુરક્ષિત: NHAI ₹8.51 કરોડના ખર્ચે ડેન્જર ઝોન સુધારશે | 2026-01-28 15:06:20
વડોદરામાં વૈભવી બંગલામાં રહેતો નકલી PSI ઝડપાયો, પોલીસ યુનિફોર્મ, એરગન જપ્ત | 2026-01-21 08:11:27
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21