વડોદરાઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે, ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો ચૂંટણી અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, દરમિયાન વડોદરાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું હતુ. બાદમાં રાજીનામું પરત ખેંચી લીધું હતુ.
થોડા સમય પહેલા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે લોકોના પ્રશ્નો અધિકારીઓ ઉકેલતા નથી, તેવા આક્ષેપો કરીને રાજીનામું ધરી દીધું હતું, ત્યારબાદ સમાધાન થતાં રાજીનામું પરત ખેંચી લીધું હતું, આ વખતે ફરી એકવાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું અધ્યક્ષને ઇ-મેલ દ્વારા મોકલી આપી જણાવ્યું કે મારા અંતર આત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદેથી મારું રાજીનામું મોકલી આપું છું.
કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો. તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ કુલદીપ સિંહની નિમણૂંક ડભોઇ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કરવામાં આવતા તેઓ નારાજ છે. જો કે સી.આર.પાટીલ સાથે વાત કર્યાં બાદે તેમને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.સાથે જ તેમને કહ્યું હતુ કે હું આગામી વિધાનસભા ચૂંટણી નથી લડવાનો, હું મારી પ્રજા માટે કામ કરતો રહીશ. ત્યારે હવે કોંગ્રેસની જેમ ભાજપમાં પણ ઘણા નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગૃહમંત્રી અમિત શાહે કાપી પતંગ, લપેટ લપેટની બૂમો સાથે કાર્યકર્તાઓનો દેખાયો ઉત્સાહ | 2025-01-14 12:19:20
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે | 2025-01-07 15:26:00
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
અસલી SGST કર્મચારી તોડબાજી માટે નકલી આઇટી અધિકારી બની ગયો, દાહોદમાં આ ગેંગ ઉઘાડી પડી ગઇ | 2025-01-11 21:06:43
તમારા નામે પાર્સલ વિદેશ જઈ રહ્યું છે... સાયબર ઠગોએ વૃદ્ધની ડિજિટલી ધરપકડ કરીને 90 લાખ રૂપિયા ખંખેરી લીધા | 2025-01-10 15:07:21
પરિવાર આઘાતમાં...વડોદરામાં રમતી વખતે 10 વર્ષના બાળકની ટાઇ હીંચકામાં ફસાઈ જતાં મોત | 2024-12-31 14:56:12
વડોદરામાં બની સુરત જેવી ઘટના, માતા-પિતાની નજર સામે જ મિત્રને મિત્રએ રહેંસી નાંખ્યો- Gujarat Post | 2024-12-31 11:21:25