અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે નિરીક્ષકો નિમ્યા છે. 4 ઝોન અને 26 લોકસભા બેઠકો પર નિરીક્ષિકો નિમવામાં આવ્યાં છે. તમામ કેન્દ્રીય નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. સાઉથ ઝોનની જવાબદારી મુક્લ વાસનિક, સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી મોહન પ્રકાશ, સેન્ટ્રલ ઝોનની પૃથ્વીરાડ ચવ્હાણ અને નોર્થ ઝોનની જવાબદારી બી કે હરિપ્રસાદને સોંપાઈ છે.
સુરેશ મોદીને અમદાવાદ ઈસ્ટ, નિરજ ડાંગીને પાટણ, પાનચંદ મેઘવાલને અમરેલી, તારચંદને સુરતના નિરીક્ષક બનાવાયા છે. આ સિવાય પાંચ ઓબ્ઝર્વની પણ નિમણૂંક કરાઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 33 ઉમેદવારોની ટિકિટની જાહેરાત કરાઈ છે. વાવથી ગેનીબેન ઠાકોર, દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરની ઇમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર જેવા મોટાભાગે ધારાસભ્યોને રીપિટ કરાયા છે.
ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Congress deputes Zonal, Lok Sabha and Other Observers for the upcoming #GujaratElection2022, with immediate effect. pic.twitter.com/ts55osmtyo
— ANI (@ANI) November 14, 2022
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35
રાજસ્થાનઃ ચૂંટણીના પરિણામો પહેલા જોધપુરમાં EVM ગાયબ, સેક્ટર ઓફિસર સસ્પેન્ડ | 2023-12-01 09:01:56
તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ સવારે 10 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન, 2290 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ – Gujarat Post | 2023-11-30 11:29:37
પીએમ નરેન્દ્ર મોદીએ કામદારો સાથે ફોન પર કરી વાત, બચાવ કામગીરી કરનારા કર્મચારીઓના કર્યાં વખાણ | 2023-11-29 09:14:27
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
કાલ મેઘાસવ નામના સિરપનું વેચાણ કરનારા સપ્લાયરની ધરપકડ, આરોપીનું ભાજપ કનેકશન આવ્યું સામે- Gujarat Post | 2023-12-01 11:13:50
નડિયાદઃ નશાયુક્ત સિરપ પીવાથી 5 લોકોનાં મોત, ભાજપ નેતા સહિત ત્રણની અટકાયત | 2023-11-30 16:09:35
ખેડાઃ નડીયાદ અને મહુધામાં શંકાસ્પદ રીતે 5 લોકોનાં મોત, કથિત લઠ્ઠાકાંડની શક્યતા | 2023-11-30 08:10:09