Fri,26 April 2024,6:29 pm
Print
header

ગુજરાતમાં ભાજપે રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો સરકાર રચવાનો દાવો, નવા સીએમ હશે ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આજે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં આગામી સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. હવે 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.ભાજપે ગુજરાતમાં 156 બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો છે.

પહેલા કમલમ ખાતે કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણલાલ પાટકરે ટેકો જાહેર કર્યો હતો.સર્વસંમતિથી પટેલને સીએમ તરીકે સ્વીકારવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch