Sun,08 September 2024,10:55 am
Print
header

ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ

વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા 12 અધિકારીઓને મળી જવાબદારી

ગાંધીનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા 10 આઈપીએસ અધિકારીઓ અને 2 SPS કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ છે, શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી બનાવાયા છે, ચૈતન્ય માંડિલક CID ક્રાઇમના એસપી બન્યાં છે. 

મનિષસિંઘને ગાંધીનગર એમટીમાં મુકાયા છે. ગગનદીપ ગંભીરને એડમિન વિભાગના એડીજીપી બનાવાયા છે, રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના જેસીપી બનાવાયા છે,નીરજ બડગુજરને અમદાવાદ સેક્ટર-1ના એડિ.કમિશનર બનાવાયા છે.

ડો.લવિના સિન્હાને સાઇબર ક્રાઇમના ડીસીપીની મળી જવાબદારી

હિમાંશું વર્મા ઝોન-1 ના ડીસીપી બન્યાં

રૂપલ સોલંકીને ડીજીપી ઓફિસમાં મુકાયા

ભારતી પંડ્યાંની ટેક્નીકલ સર્વિસ વિભાગના એસપી તરીકે નિમણુંક

ઉષા રાડાની એસઆરપીએફ-6 ના કમાન્ડર તરીકે નિમણુંક

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch