Sat,18 May 2024,9:50 am
Print
header

મસૂરી-દેહરાદૂન રોડ પર એક કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત

અકસ્માત બાદ લોકો પણ અહીં પહોંચી ગયા

ખાઇમાં કાર પડતા 3 લોકોનાં મોત થઇ ગયા

મસૂરીઃ મસૂરી-દેહરાદૂન રોડ પર ચુનાખલ પાસે શનિવારે સવારે એક વાહન ચાલકે કાબુ ગુમાવતા કાર ઊંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ છે. કારમાં કુલ છ લોકો સવાર હતા. પોલીસકર્મીએ જણાવ્યું કે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે

પોલીસ કાફલો અકસ્માત સ્થળે પહોંચી ગયો છે અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યાં છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે, આસપાસના લોકો પણ અહીં બચાવ કામગીરીમાં જોડાયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch