અમદાવાદઃ લોકસભાની (lok sabha elections) 94 બેઠકો માટે ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના (3rd phase voting) રોજ મતદાન થશે. જેમાં ગુજરાતની (Gujarat lok sabha seats) 25 બેઠક પણ સામેલ છે. આજે સાંજથી પ્રચાર (election campaign ends) પડઘમ શાંત થઈ જશે, જેને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં અનેક સંસ્થાઓ પણ અપીલ કરી રહી છે, કાલુપુર સ્વામિનારાયણ મંદિરે (Kalupur Swaminarayan temple) હરિભક્તોને અપીલ કરતો પત્ર લખ્યો છે.જેમાં હરિભક્તોને કમળનું બટન દબાવીને ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી છે.
તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ દ્વારા હરિભક્તોને બીજેપીને મત આપવા અપીલ કરાઇ છે. રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગી થવા ભાજપને મત આપવા ઉલ્લેખ છે. રાજકીય મતભેદ ભૂલીને કમળનું બટન દબાવવા પત્રમાં ઉલ્લેખ છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂટણી યોજાવાની છે ત્યારે સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં નોંધાયેલા છે. આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે.ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગૃહમંત્રી અમિત શાહે કાપી પતંગ, લપેટ લપેટની બૂમો સાથે કાર્યકર્તાઓનો દેખાયો ઉત્સાહ | 2025-01-14 12:19:20
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે | 2025-01-07 15:26:00
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
અમદાવાદ કમલેશ શાહને ત્યાં દરોડામાં 4 કરોડ રોકડા, 10 લોકર સહિત મળી આ વસ્તુઓ | 2025-01-12 10:01:21
અમદાવાદમાં અંદાજે 15 જગ્યાઓએ ઇન્કમટેક્સ વિભાગના દરોડા- Gujarat Post | 2025-01-11 11:48:31