Fri,26 April 2024,5:53 pm
Print
header

વરુણ ધવન અને નતાશા દલાલ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ સામે આવેલી તસ્વીરો

​મુંબઈઃ ફેશન ડિઝાઇનર નતાશા દલાલ તથા વરુણ ધવનના આજે 24મી જાન્યુઆરીના રોજ અલીબાગના ધ મેન્શન હાઉસમાં લગ્ન થયા છે. નતાશા દલાલની ચૂડા સેરેમની સવારે થઇ હતી. તેમના લગ્નમાં પરિવારજનો અને કેટલાક લોકો ઉપસ્થિત રહ્યાં હતા. કરણ જોહરે પણ અહીં હાજરી આપી હતી. વરુણ લગ્નથી ઘણો જ ખુશ છે હવે તેના લગ્નના ફોટો પણ સામે આવી ગયા છે. જેમાં આ કપલ ખુશખુશાલ દેખાઇ રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch