(ફાઇલ ફોટો)
સુરતઃ અંદાજે 2000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે અને હાલમાં વલસાડના કલેક્ટર રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. જે તે સમયે સુરત કલેક્ટરની જવાબદારી વખતે ઓકે કૌભાંડ કર્યું હોવાના આરોપ લાગ્યા બાદ સરકારે આ કાર્યવાહી કરી છે.
ઓકની જડગ્યાએ એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે, સુરતની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ મામલે કોંગ્રેસે અનેક રજૂઆતો કરી હતી અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો
આ મામલો મીડિયામાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને ભૂપેન્દ્ર પટેલની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં હતા, ત્યારે હવે ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ.કે.લાંગા બાદ વધુ એક આઇએએસ અધિકારી સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.નોંધનિય છે કે ગુજરાતમાં આવા તો અનેક અધિકારીઓ છે જેઓ જમીનોના મોટા મોટા કૌભાંડો કરીને બેઠા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10
ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે રૂ.1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી, હનીટ્રેપમાં ફસાવનારા બે આરોપીઓની ધરપકડ | 2025-05-13 09:05:56
અંધશ્રદ્ધા....કડીના ખાવડ ગામે ભુવાએ તલવારથી જીભ કાપી હોવાનો દાવો - Gujarat Post | 2025-05-12 09:00:39
સુરતમાં 19 વર્ષીય મોડલે ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા- Gujarat Post | 2025-05-03 11:33:21
સુરતમાં વિદ્યાર્થીને લઈ ઘરેથી ભાગી જનારી શિક્ષિકાએ ગર્ભમાં રહેલા બાળકને લઈ કર્યો ચોંકાવનારો ખુલાસો - Gujarat Post | 2025-05-02 13:59:32
ACB ટ્રેપઃ કાપોદ્રામાં PSI સહિત ત્રણ લોકો આટલી રકમની લાંચ લેતા ઝડપાયા | 2025-05-01 22:52:34
સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગયેલી શિક્ષિકાના કેસમાં થયો મોટો ખુલાસો- Gujarat Post | 2025-05-01 10:03:18