પોલીસકર્મીઓ બની ગયા ચોર....
15 પંખા અને વિદેશી દારુની બોટલો ચોરી કરી
મહિસાગરઃ જેનું કામ ચોરી અટકાવવાનું અને ચોરોને પકડવાનું છે તે જ પોલીસકર્મીઓ જ્યારે પોતે જ ચોર બની જાય છે ત્યારે લોકોનો વિશ્વાસ ખાખી પરથી જ ઉઠી જાય છે, આ વખતે પોલીસ કર્મીઓએ ચોરી કરીને ખાખી પર લાંછન લગાવ્યું છે.વાત છે મહિસાગરના ખાનપુર બાકોર પોલીસ સ્ટેશનની (mahisagar police),જ્યાં બે પોલીસ કોન્સ્ટેબલ, જીડીઆર જવાન, 3 હોમગાર્ડ જવાનોએ ભેગા મળીને 15 પંખા અને જપ્ત કરેલો મુદ્દામાલ દારુની 125 બોટલોની ચોરી હતી.
પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મીઓએ કરી ચોરી
પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા પોલીસકર્મીઓની ચોરી પકડાઇ જતા તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અંદાજે 1.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અરવિંદ રાયજી ખાંટ, લલિત દાના પરમાર, ખાતું નાના ડામોર, સોમાં ધુલા પગી, રમણ મંગળ ડામોર, દીપક ખાના વણકરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સામે આઇપીસીની કલમ 380, 457, 120બી, 34 મુજબ ગુનો દાખલ કરાયો છે અને તેમની પુછપરછ કરાઇ રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01