(ફાઇલ ફોટો)
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં પશ્ચિમી અંતરને કારણે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જેના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની આશંકા છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. પરંતુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જાણો કયા જિલ્લામાં કેટલી ગરમી છે
વરસાદી સિસ્ટમ સર્જાવાથી ગરમીમાંથી આંશિક રાહત મળશે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થશે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.8 ડિગ્રી, અમરેલીમાં 40.3 ડિગ્રી, અમરેલીમાં 40.3 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.0 ડિગ્રી, ડિસામાં 38.0 ડિગ્રી નોંધાયું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 25, 2024
આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
હાલ સમગ્ર રાજ્યમાં આકરી ગરમી જોવા મળી રહી છે. રાજ્યનું તાપમાન 41 ડિગ્રીને પાર થઇ જતા વરસાદી સિસ્ટમ સર્જાતા ગરમીમાંથી આંશિક રાહત મળશે. પરંતુ, ખેડૂતોની ચિંતા પણ વધશે. ગુજરાતના તાપી, નર્મદા, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સામે નોંધાયો આચાર સંહિતા ભંગનો કેસ – Gujarat Post | 2024-05-12 10:08:06
રાજ્યમાં આજથી માવઠું થશે, 5 દિવસ બાદ ફરી ગરમી વધશેઃ હવામાન વિભાગની આગાહી – Gujarat Post | 2024-05-12 10:06:44
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું – Gujarat Post | 2024-05-12 09:31:19
આતંકવાદી હરદીપ નિજ્જર હત્યા કેસઃ કેનેડા પોલીસે ચોથા ભારતીય સંદિગ્ધની કરી ધરપકડ | 2024-05-12 08:32:28
કેદારનાથ બાદ આજે બદ્રીનાથ ધામના દરવાજા ખૂલ્યા, શ્રદ્ધાળુઓ ઉમટ્યાં, પ્રશાસનને કરી આ અપીલ | 2024-05-12 08:15:20
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49
ધોરણ- 10નું 82.56 ટકા પરિણામ, પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ- Gujarat Post | 2024-05-11 09:46:33
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ટાયર ફાટ્યું, 150 મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો | 2024-05-10 21:22:21
ભાજપમાં ભડકો, હવે માણવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહીની કરી માંગ | 2024-05-10 20:47:30
મોદીના પરિવારમાં બળવાની શરૂઆત અમરેલીથી ! સંઘાણી બાદ હવે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું અમારી ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે | 2024-05-10 19:00:50
ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે | 2024-05-08 15:24:38