Sun,28 April 2024,3:13 pm
Print
header

ધારીમાં જે.વી.કાકડિયાએ દેખાડ્યો દમ...જોખમી બેઠક પર કરી વાપસી, અમરેલીની અન્ય બેઠકોમાં પણ ભગવો લહેરાયો

અમરેલીઃ ભાજપે તમામ રેકોર્ડ તોડીને કોંગ્રેસ અને આપને ઘરભેગા કરી દીધા છે, સૌરાષ્ટ્રમાં ધાર્યા કરતા સારૂં પરિણામ આવ્યું છે, ધારી-બગસરા બેઠક પર લોકસેવકની છાપ ધરાવનારા જે.વી.કાકડિયાનો ફરીથી વિજય થયો છે, આ બેઠક ભાજપના હાથમાંથી જશે તેવું વિરોધીઓ કહી રહ્યાં હતા, પરંતુ કાકડિયાએ ફરીથી દમ દેખાડ્યો છે. આપ અને કોંગ્રેસના ઉમેદવારની અહીં હાર થઇ છે. કાકડિયા ફરીથી જીતીને આવ્યાં છે.

કોંગ્રેસના ડો.કિર્તી બોરીસાગર અને આપના કાંતિ સતાસિયાની હાર 

 

અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર થઇ છે, ભાજપના કૌશિક વેકરિયાએ તેમને હરાવ્યાં છે, લાઠીમાં ભાજપના જનક તળાવિયાની જીત થઇ છે, સાવરકુંડલામાં મહેશ કસવાલાનો વિજય થયો છે. રાજુલામાં કોંગ્રેસના અંબરિશ ડેરને હરાવીને હીરા સોલંકીએ બાજી મારી લીધી છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch