Tue,07 May 2024,4:06 am
Print
header

ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત

ગાંધીનગરઃ નવરાત્રીમાં રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓને આનંદના સમાચાર મળી શકે છે, છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યાં છે અને હવે આગામી લોકસભા ચૂંટણી પહેલા જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે.

હજારો કર્મચારીઓને મળી શકે છે પગાર વધારાની ભેટ

નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત

સૂત્રોથી માહિતી મળી છે કે નવરાત્રીમાં ફિક્સ પે પર કામ કરતા હજારો કર્મચારીઓના પગારમાં અંદાજે 2 થી 5 હજાર રૂપિયાનો પગાર વધારો થઇ શકે છે. જો સરકાર આ નિર્ણય કરશે તો હજારો કર્મચારીઓને તેનો ફાયદો થશે.

ભાજપ સરકાર આ માટે તૈયારીઓ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, ત્યારે દરેક વિભાગમાં કામ કરતા રાજ્ય સરકારના ફિક્સ  પે કર્મચારીઓને થોડા જ દિવસોમાં મોટા સમાચાર મળી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch