અગાઉ એક બુટલેગર પકડાયો હતો તો ભાજપના નેતા તેને છોડાવી ગયા હતાઃ ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ
બરવાળાઃ ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સંસદમાં પણ આ મુદ્દે ગુંજ્યો છે. અત્યાર સુધી 54 લોકોના જીવ ગયા છે. લઠ્ઠાકાંડ બાદ બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂ વેચનારા બુટલેગરનો હપ્તો બાંધવા વાત થઇ હતી, આ ઓડિયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મહિલા ASI યાસમીન બાનું ઝડકીલાનો બુટલેગર સાથેના ઓડિયોમાં હપ્તો નક્કી કરવાની વાત છે.
બુટલેગર મહિલા ASI ચોકડી ગામના બુટલેગરનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યાં છે.બરવાળાનો હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે ચોકડી ગામના બુટલેગરનો હપ્તો નક્કી કરાવાની વાત કરી રહ્યો છે. કેટલો હપ્તો લેશે અને મારી પાસે મેડમના પૈસા લેવા ક્યારે આવશો તેવી વાત પણ કરી રહ્યો છે. લઠ્ઠાકાંડમાં 63 લોકોના મોત થયા છે ત્યારે ઓડિયો કલીપ વાયરલ થતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બેદરકાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, સાથે જ ભાજપ સરકારની ઢીલી નીતિની ઝાટકણી કાઢી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28