અમદાવાદઃ બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શાહરૂખ ખાનની તબિયત બગડતા કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અભિનેતા ગઈકાલે આઈપીએલનો પહેલો પ્લે-ઓફ જોવા માટે અમદાવાદ આવ્યાં હતા, કાળઝાળ ગરમીને કારણે તેને હીટસ્ટ્રોક આવ્યો હતો. શાહરૂખ ખાનના ચાહકો અભિનેતાના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.
કિંગ ખાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી
ગઈકાલે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ની ફાઈનલમાં પહોંચી છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો હતો, જે બાદ શાહરૂખ ખાન ખૂબ જ ખુશ દેખાયો હતો. મેચ જીતવાની ઉજવણીમાં તેને મેદાનમાં પ્રવેશ કર્યો અને પોતાનો સિગ્નેચર પોઝ આપ્યો હતી, જેની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. દરમિયાન તેની સાથે તેની પુત્રી સુહાના અને પુત્ર અબરામ પણ હાજર હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post | 2025-04-26 11:42:59
રેંટિયોનાં 90 વર્ષ- એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ | 2025-04-25 18:43:16
સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ જુગારધામ, 11 લોકોની ધરપકડ | 2025-04-25 07:22:23
મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ, દેવ દેસાઇ, સેહર હાશ્મીએ શરૂ કરી બાઇક રેલી, દેશના અનેક શહેરોમાંથી પસાર થશે યાત્રા | 2025-04-21 17:01:03