બેંક એકાઉન્ટમાં 14 લાખ રૂપિયા સિઝ કરવામાં આવ્યાં
કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદઃ શહેરમાં એન્સફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ટીપી ગ્લોબલ એફએક્સ દ્વારા ગેરકાયદેસર રીતે ફોરેક્સ ટ્રેડિંગ કરાયું હતુ, જેમાં ઇડી દ્વારા PMLA, 2002ની જોગવાઈ હેઠળ દરોડા કરવામાં આવ્યાં હતા. જ્યાં દરોડા પડ્યાં છે ત્યાથી વિવાદીત દસ્તાવેજો, 1.36 કરોડ રૂપિયાની રોકડ, 1.2 કિલો સોનું (અંદાજે રૂ. 71 લાખનું સોનું), હ્યુન્ડાઇ અલ્કાઝાર અને મર્સિડીઝ જીએલએસ 350ડી (અંદાજે રૂ. 89 લાખની કિંમતની કાર) સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
TP ગ્લોબલ FX કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું
ઇડી કરી રહી છે આ કૌભાંડની ઉંડી તપાસ
રૂપિયા 242 કરોડની મિલકતો અને રોકડ જપ્ત
લોકોને લાલચ આપીને કરાવ્યું હતુ ઇન્વેસ્ટમેન્ટ
લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા
આ કેસમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ ઉજાગર થયું છે, ગેરકાયદેસર રીતે ફોરેક્સ ટ્રેડિંગ થઇ રહ્યું હતુ, જેની માહિતી ઇડીને મળતા આરોપીઓ પર નજર રાખવામાં આવી હતી અને હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ આ કેસમાં મોટા માથાઓના નામ સામે આવી શકે છે.
તુષાર પટેલ, શૈલેષ પાંડે સામે કાર્યવાહી
આરબીઆઇ પાસે કોઇ જ મંજૂરી લીધા વગર ચલાવતા હતા કંપની
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ED has conducted search operations in Ahmedabad under the provisions of PMLA, 2002 in case of illegal Forex Trading by TP Global FX. During the search, various incriminating documents, cash amounting to Rs 1.36 Crore, 1.2 Kg of Gold (Approx Rs 71 Lakh), two Luxury Vehicle namely… pic.twitter.com/QQFczwKvJ9
— ED (@dir_ed) September 19, 2023
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
DRI ની અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી, 685 ગ્રામ સોનું લઇને આવેલા ત્રણ લોકોની અટકાયત | 2023-09-19 17:41:08