(ફાઇલ ફોટો)
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી વધી રહી છે, કેટલાક માફિયાઓ વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું મંગાવી રહ્યાં છે. આ વખતે એજન્સીએ વિદેશથી લાવવામાં આવેલું પાંચ કિલો સોનું જપ્ત કરાયું છે. જેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધારે થાય છે.
દોહાથી કતારની ફ્લાઇટમાં આવ્યાં હતા મુસાફરો
તલાશી લેતા મળી આવ્યું સોનું
વિદેશથી આવેલા પેસેન્જર્સે પ્રાયવેટ પાર્ટમાં ગોલ્ડ પેસ્ટ સંતાડી હતી અને ઇનપુટને આધારે તેમની તપાસ કરાઇ તો સોનું ઝડપાઇ ગયું હતુ, આ તમામ પેસેન્જર્સની અટકાયત કરાઇ છે. તેમની પૂછપરછ થઇ રહી છે અને તેઓ કોના માટે કામ કરતા હતા તે શોધવા એજન્સીએ કડક કાર્યવાહી શરૂ કરી છે.
નોંધનિય છે કે અગાઉ પણ એજન્સીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની સોનાની દાણચોરી ઝડપી પાડી હતી, ખાસ કરીને દુબઇથી આવતી ફ્લાઇટોમાં ગેરકાયદેસર રીતે સોનું લાવવામાં આવતું હોવાના કિસ્સા વધારે છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગૃહમંત્રી અમિત શાહે કાપી પતંગ, લપેટ લપેટની બૂમો સાથે કાર્યકર્તાઓનો દેખાયો ઉત્સાહ | 2025-01-14 12:19:20
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
અમદાવાદ કમલેશ શાહને ત્યાં દરોડામાં 4 કરોડ રોકડા, 10 લોકર સહિત મળી આ વસ્તુઓ | 2025-01-12 10:01:21
અમદાવાદમાં અંદાજે 15 જગ્યાઓએ ઇન્કમટેક્સ વિભાગના દરોડા- Gujarat Post | 2025-01-11 11:48:31