સુરતઃ એસીબીએ લાંચિયા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સામે પોતાની પક્કડ મજબૂત કરી છે, જનતા હવે લાંચિયા બાબુઓ સામે બાંયો ચઢાવીને તેમને સબક શીખવી રહી છે, એસીબી પણ સતર્ક થઇને પોતાની ફરજ નિભાવી રહી છે. ક્લાસ -1 અધિકારી અને તેમના માટે કામ કરતા પ્રજાજન એસીબીની ઝપેટમાં આવ્યાં છે.
ફરીયાદી મંડળી વતી મળેલી રોયલ્ટી પરમિટને આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરતા હતા. જેમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની હેરાનગતિ નહીં કરવા માટે ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી નરેશ જાની, મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્કોડ, સુરત (ખાણ-ખનીજ વિભાગ), વર્ગ-1 અને કપીલ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પ્રજાજને ફરીયાદી પાસે રૂ.2,00,000 ની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી કપીલ પ્રજાપતિને મહાદેવ કાર્ટીગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ, જૂના સિમાડા રોડ, સુરતમાં લાંચનાં નાણાં સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. તેને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી ક્લાસ-1 અધિકારી નરેશ જાનીની શોધખોળ ચાલુ છે.
ટ્રેપીંગ અધિકારી: શ્રીમતી એ.કે.ચૌહાણ,પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-1, અમદાવાદ તથા ટીમ
મદદનીશ: ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ-3, અમદાવાદ તથા ટીમ.
સુપરવિઝન અધિકારીઃ જી.વી.પઢેરીયા, મદદનીશ નિયામક, ફિલ્ડ-1, એ.સી.બી, અમદાવાદ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
સુરતમાં દવા માંગો એટલે ભજીયાની લારી પર મળતું હતુ MD ડ્રગ્સ, આવી રીતે કોર્ડવર્ડથી વેંચાતો હતો નશાનો સામાન- Gujarat Post | 2024-07-21 11:08:06
પિતાની નજર સામે જ પુત્રનું મોત....સુરતમાં પિતા પુત્રને સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે ડમ્પરે ટક્કર મારી- Gujarat Post | 2024-07-21 10:48:31
ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયાએ અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્નમાં આપી હતી હાજરી | 2024-07-20 15:53:07
સુરતમાંથી અંદાજે 51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને તેનું રો મટીરીયલ્સ જપ્ત કરાયું, 3 આરોપીઓની ધરપકડ | 2024-07-18 21:15:53
Crime News: સુરતમાં પરપ્રાંતીય યુવકે ગે એપ ડાઉનલોડ કરી, બે યુવકોએ મળવા બોલાવ્યો અને પછી...Gujarat Post | 2024-07-18 11:09:30