(પ્રતિકાત્મક તસવીર)
વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા હતાશ થયેલા પ્રેમીએ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જેને લઈને ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 29 વર્ષના આનંદ રમેશકુમાર નાયકે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, આનંદ નાયક લક્ષ્મી વિલાસ પેલેસમાં નોકરી કરતો હતો. તેના પિતા દસ્તાવેજનું કામ કરે છે. આનંદને એક યુવતી સાથે પ્રેમ સંબંધો હતા.
યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તે હતાશ થઇ ગયો હતો. તેના કારણે તેને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસને એક ચિઠ્ઠી પણ મળી છે. જેમાં આનંદે પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. ત્યારે પોલીસે હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરી છે, બીજી તરફ પોતાના પુત્રના આપઘાતથી પરિવાર આઘાતમાં છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07
જન્મદિવસની રાત્રે જ કાળ ભરખી ગયો: વડોદરાના અકોટા બ્રિજ પર ટ્રકની ટક્કરે પાટીદાર યુવકનું કરુણ મોત | 2025-10-19 10:40:03