સુરતઃ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે અનેક લોકોને કચડી નાખ્યાં હતા, તેવો જ બનાવ સુરતમાં બન્યો છે, વરાછા રિંગરોડ પર ફિલ્મી સ્ટાઇલમાં પુર ઝડપી જઇ રહેલી હોન્ડા સીટી કારે 7 લોકોને અડફેટે લીધા છે, જેમાંથી 3 લોકોનાં મોત થઇ ગયા છે. કેટલાક લોકો રોડ સાઇટ પર ઉભા હતા તેમને પણ કચડી નાખ્યાં હતા.
ગત રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનું કહેવું છે કે તેને ઝોકું આવી જતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત થયો હતો. મૃતકોમાં બાઇક સવાર પણ છે. ચાલકે કૂલ 4 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. મૃત્યું પામેલાઓ લોકોમાં 6 વર્ષીય વિયાન વાઘાણી, તેના પિતા દેવેશ વાઘાણી, 29 વર્ષીય સંકેત વાવલિયાનો સમાવેશ થાય છે. એક ગર્ભવતી મહિલા સહિત 4 લોકો ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઉત્તરાણ પોલીસે જીગ્નેશ અમૃતલાલ ગોહિલ કે જે અમરોલી વિસ્તારમાં સ્ટાર ગેલેક્સી રોડ પર રહે છે. તેની ધરપકડ કરી છે.
તેનું કહેવું છે કે તે અમદાવાદથી કેન્સરની દવા લઇને તેના સંબંધી સાથે આવી રહ્યો હતો અને સુરતમાં આવીને આ બનાવ બન્યો હતો. હાલમાં પોલીસે જીગ્નેશની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post | 2025-04-26 11:42:59
નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે છે અને અમારી સુરક્ષાનું શુંઃ મૃતકના પત્નિ કાજલબેને પાટીલ સામે ઠાલવ્યો રોષ | 2025-04-24 11:39:27
Acb એ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ ફીશરીઝને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો | 2025-04-19 18:52:57
પરિવારે શેરબજારમાં પોતાની બધી બચત ગુમાવી દેતા કરી આત્મહત્યા, લોન ચૂકવી ન શકતા ભર્યું આ પગલું | 2025-04-19 08:52:48
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48