Fri,26 April 2024,5:44 am
Print
header

અમદાવાદમાં પીએેમ મોદીએ 36 મી નેશનલ ગેમ્સનો કરાવ્યો આરંભ, હજારો લોકો રહ્યાં હાજર- gujatat post

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વડાપ્રધાન મોદીએ 36 મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે, અહીં 7 હજાર કરતા વધુ ખેલાડીઓ જુદી જુદી રમતોમાં ભાગ લેશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, સ્ટેડિયમ પર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ઓપનિંગ સેરેમનીમાં જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયાના નારા લાગ્યા હતા.મોદીની ઉપસ્થિતી પર તેમના ચાહકો ખુશખુશાલ દેખાઇ રહ્યાં હતા.

આ સમારોહમાં પીએમ મોદીની સાથે કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પીવી સિંધુ અને નીરજ ચોપડા હાજર હતા. આ પ્રસંગે મોદીએ રમતમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી, તેમને હજારો લોકોનું અભિવાદન કર્યું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch