Tue,08 October 2024,8:04 am
Print
header

અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ

ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સનાં દરોડા

IT વિભાગનાં 75થી વધુ અધિકારી તપાસમાં જોડાયા

અમદાવાદઃ ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યાં છે. ગોપાલ ડેરી અને રીવર વ્યું હોટલ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે. IT વિભાગના 75થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા એકમો પર ઇન્કમટેક્સની તપાસ ચાલુ છે.

અમદાવાદમાં કુલ 13 સ્થળો પર દરોડા

ભાગીદારોમાં ફફડાટ ફેલાયો

ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડતા તેમની સાથે સંકળાયેલા અન્ય  વેપારીઓ અને ભાગીદારોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં કુલ 13 સ્થળો પર દરોડા પાડ્યાં છે.તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch