બસની અંદર જઇ રહેલા મુસાફરોની પૂછપરછ કરાઇ
બસને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી
રાજકોટઃ ખાનગી બસમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવાનમાં ગળાના ભાગે બ્લેડના ચેકા મારેલા જોવા મળ્યાં છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસમાંથી મૃતદેહ મળ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. ક્રિષ્ના ટ્રાવેલ્સની સ્લીપર કોચમાંથી મૃતદેહ મળ્યો છે.
આ બસ સુરતથી જામજોધપુર જતી હતી. બસની સીટ નંબર એફમાંથી મૃતદેહ મળ્યો છે. બસનો નંબર GJ24X 2641 છે. મૃતકનું નામ પ્રવીણ વાઘેલા હોવાનું સામે આવ્યું છે. ડીસીપી પ્રવિણ કુમાર મીનાએ બસમાં જઈને તપાસ કરી. એફ.એસ.એલ અને ડોગ સ્કોડ બોલાવવામા આવી છે. ઉપરાંત બસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી છે. જે જગ્યા ઉપર હોટલ ઉભી રહે ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. રાત્રિના 11:30 બાદ બનાવ બન્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
ચીનને લાગ્યા મરચાં, તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે નેન્સી પેલોસીએ કરી મુલાકાત, કહ્યું મિત્રતા પર ગર્વ, દરેક સ્તરે આપીશું સાથ – Gujarat Post
2022-08-03 10:04:38
રાજકોટમાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ, પીએસઆઈ ઘાયલ –Gujarat Post
2022-08-03 10:00:35
ગુજરાતીઓને ગેરંટી, AAP ના અરવિંદ કેજરીવાલે કરી પાંચ મોટી જાહેરાત -Gujaratpost
2022-08-02 17:05:28
દારૂબંધીના કાયદાના ફરી ધજાગરા ઉડ્યાં, રાજકોટમાં ઓફિસ પાર્ટીનો વીડિયો થયો વાયરલ– Gujarat Post
2022-07-29 10:39:55