રાજકોટઃ રાજ્યમાં હાર્ટ એટેકનો (heart attack) હાહાકાર ચાલુ જ છે. હવે નાના બાળકો પણ તેનો ભોગ બની રહ્યાં છે. રાજકોટમાં (Rajkot news) 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતાં-રમતા મોત થયું છે. આ અકલ્પનીય ઘટનાથી આખુ કુટુંબ સ્તબ્ધ થઈ ગયું છે
રાજકોટના વાવડી વિસ્તારમાં બાળક શેરીમાં ક્રિકેટ (street cricket) રમી રહ્યો હતો. તે ક્રિકેટ રમતા-રમતા અચાનક ઢળી પડ્યો હતો. તેને તરત જ હોસ્પિટલ (hospital) લઈ જવાયો હતો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. તેનું મૃત્યુ હાર્ટએટેકના લીધે થયું છે.
આ બનાવથી પરિવાર આઘાતમાં છે. નોંધનિય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં એક પછી એક હાર્ટએટેકના કિસ્સા બન્યાં છે અનેક માસૂમ બાળકોના પણ હાર્ટએટેકથી મોત થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
રાજકોટના આર્યનગરમાં છેડતીની આશંકાએ ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારીને બે સગા ભાઇઓની કરાઇ હત્યા | 2025-02-12 12:54:42
ગુજરાતમાં 16 જગ્યાઓએ આઇટીના દરોડા, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ફફડાટ | 2025-02-07 13:55:26
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત, રાજકોટના શ્રદ્ધાળુએ ગુમાવ્યો જીવ | 2025-02-01 17:49:24