Sun,28 April 2024,8:03 pm
Print
header

બ્રાન્ડ મોદી, CM ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત, પાટીલ અને પટેલનું ભાજપમાં વધ્યું કદ

અમદાવાદઃ ગુજરાતમાં 7 મી વખત ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે, આગામી 12 તારીખે ભવ્ય શપથ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી સહિતના અનેક દિગ્ગજો હાજર રહેશે, અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ 1 લાખ 91 હજાર મતોથી જીતી ગયા છે. તેમની સામે કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી હતી. જેઓ હાર્યાં છે.

ભાજપમાં પટેલ અને પાટીલનું કદ વધ્યું

મોદી- શાહનો ચાલી ગયો જાદુ

ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કદ વધી ગયું છે, ભવ્ય જીત બાદ ભાજપે ઉજવણી શરૂ કરી દીધી છે, અનેક બેઠકો પર લીડ વધી છે, કેટલીક બેઠકો પર 50 હજાર જેટલી લીડથી ભાજપના ઉમેદવારોની જીત થઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch