મુંબઈઃ એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઇ ગઇ છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સગાઈનું જશ્ન મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે હતુ, આ સમારોહમાં અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી છે.
રોકા સેરેમની બાદથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંતની લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી જો કે લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હવે સગાઈ બાદ આ સેલિબ્રિટી કપલ ટૂંક સમયમાં ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. 29 ડિસેમ્બરે નાથદ્વારા ખાતે શ્રીનાથજી મંદિરમાં રોકા સેરેમની કરી હતી. આ દરમિયાન અંબાણી અને મર્ચન્ટ પરિવાર સામેલ થયો હતો.
થોડા દિવસ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી નાના-નાની બન્યાં હતા, ત્યાં ફરી એકવાર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ દેખાઇ રહ્યો છે. તેમના ઘરે અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Maharashtra | Aishwarya Rai Bachchan along with her daughter Aaradhya, Gauri Khan & her son Aryan Khan, and Kiran Rao attended the 'Gol Dhana' ceremony of Anant Ambani and Radhika Merchant at Antilia in Mumbai earlier this evening. pic.twitter.com/LHZougT2ll
— ANI (@ANI) January 19, 2023
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
કાચું પપૈયું ખાવાથી થાય છે હેલ્થને ઘણા ફાયદા, હાર્ટને હેલ્ધી રાખવાની સાથે અન્ય 5 બીમારીઓથી બચાવે છે | 2023-02-03 08:49:49
નબળી પાચન શક્તિ અને ક્ષતિગ્રસ્ત લિવરને સારું કરવા ફાયદાકારક છે મેથીના દાણા | 2023-01-28 10:10:45
સૂકા ધાણા યુરિક એસિડના દર્દીઓ માટે છે ફાયદાકારક, સાંધાના દુખાવામાં મળશે રાહત | 2023-01-27 10:27:25
ગુજરાત સહિત દેશના થિયેટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ પઠાણ થઈ રિલીઝ- Gujarat Post | 2023-01-25 10:51:22
શિયાળામાં ભરપૂર માત્રામાં ખાઓ લીલા ચણા, શરીરને મળશે ભરપૂર પોષણ, 6 બીમારીઓ જડમૂળથી થશે દૂર | 2023-01-23 09:42:30